🙏કનૈયા ગ્નુપ જિવણ ભગતનીજગ્યા અને શીતળા માતાજીના મંદિર દ્વારા છેલ્લા 31દિવસ થી દરરોજ બનીસકે એટલી અવીરથ સેવા કરવામાં આવે છે ચોધરી ગ્નાઉનમા અને સીવીલ હોસ્પિટલમા લીલા નાળીયેર તરબૂચ ટેટી ટમેટા ચા બિસ્કીટ લીંબુ સરબત વરીયાળી સરબત અને પાણી ની બોટલ નુ વિતરણ કરવામાં આવે છે રોજ માનવ સેવા એજ પ્રભુ સેવા કનૈયા ગ્નુપ બેડીપરા રાજકોટ🙏🚩મો 9574204807.




