માંગરોળ
દલિત સમાજના આગેવાનો કોંગ્રેસ છોળી આમઆદમી પર્ટીમાં જોડાયા છેલ્લા પાંચ દાયકાથી કોંગ્રેસના કાર્યકર્તા અને પાલિકા સદસ્ય પતિ અને પુર્વ પટેલ જાદવભાઈ ગોહેલ અને પૂર્વ પટેલ ભારત પરમાર સહિત ૧૦૦ જેટલા આગેવાનો કોંગેસ છોડીને આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે
માંગરોળ કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યારે હવે દલિત સમાજના પીઢ નેતાઓ કોંગ્રેસ થી નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે આમઆદમી પાર્ટીના ઉમેદવાર પીયુષ પરમાર દ્વારા ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા
જેમાં માંગરોળ દલિત સમાજના પૂર્વ પટેલ,૧.જાદવભાઈ ગોહેલ
૨,પૂર્વ પટેલ ભરત પરમાર, ૩.પૂંજાભાઈ મેવાડા, ૪.એભાભાઈ મકડીયા, ૫.ખીમજીભાઈ માવદીયા,૬.છગનભાઇ ગોહેલ, ૭.હરિભાઈ મેવાડા, ૮, દીપકભાઈ ગોહેલ, ૯.રમેશભાઈ વાઘેલા સહિત અગેવાનો ને પીયુષ પરમાર દ્વારા ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં જોડાયા,,
રીપોર્ટર,, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


