Gujarat

છોટાઉદેપુર જિલ્લાની સંખેડા 139 વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર ધીરુભાઇ ભીલ  કોઇ પણ જાતના ઢોલ નગારા નહિ પણ સાદગીથી ફોર્મ ભર્યુ 

છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો પૈકી સંખેડા 139 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ના ઉમેદવાર તરીકે ધીરુભાઈ ભીલે ફોર્મ ભર્યુ તેઓ સૌ પ્રથમ બોડેલી ખાતે પહોચી રામજી મંદિરે પહોચી ને ભગવાન ના ચરણૌમા બેસીને ફોર્મમા બેસીને સહિ કરી હતી ત્યાર બાદ પુજા અર્ચના કરી ભગવાન ચરણ સ્પર્સ કરી આશીર્વાદ લીધા હતા
અને બોડેલી તાલુકા સેવાસદન ખાતે ચુંટણી અધિકારી ને પોતાનુ ફોર્મ રજુ કર્યુ હતુ અને ફોર્મ ભરીને આપ્યુ હતુ  તેઓ સાથે નારણભાઈ રાઠવા રાજ્ય સભાના સાંસદ પીઢ કોંગ્રેસી નેતા તેમજ કોંગ્રેસ ના હોદ્દેદારો તાલુકા ના કોંગ્રેસ ના પ્રમુખો સમર્થકો ટેકેદારો હાજર રહ્યા હતા મહત્વની બાબત કોંગ્રેસે વધુ પડતી માનવ મેદની ફોર્મ ભરવામા દેખાવો કરવાનુ ટાળયૂ હતુ કારણ કે આચાર સહિતા મા ખર્ચ વધી જતો હોય અને ખર્ચની મર્યાદા વધી જતિ હોય આ વખતે કોઇ પણ જાતના ઢોલ નગારા નહિ પણ સાદગીથી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા બોડેલી તાલુકા સેવાસદન ખાતે ચુંટણી અધિકારી ને ફોર્મ આપી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221114-171936_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *