Gujarat

અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી ભાજપ ની સભા સંબોધી અને અંબાજીમાં પ્રચારનો કર્યો શ્રી ગણેશ

*૧૫૦ થી વધુ સીટ પર ભાજપ ગુજરાત મા સરકાર બનાવશે – કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી*
યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય મંત્રી કૈલાશભાઈ ચૌધરી માતાજીના દર્શન કરી અંબાજી ખાતે ભાજપા ની સભા ને  સબોદી હતી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા અને મોદીજી નું ગુજરાત મોડલ અને વિકાસના કાર્યો લઈ કાર્યકર્તાઓ ને મતદારો સમક્ષ જવાનું કીધું હતું અને કાર્યકર્તાઓમાં જોશ ભરવાનું કાર્ય કર્યું હતું ગુજરાત માં ૧૫૦ થી વધુ સીટ પર ભાજપ ગુજરાત મા સરકાર બનાવશે તેવું કેન્દ્રીય કૃષિ મંત્રી કૈલાશ ચૌધરી એ વિશ્વાસ જતાવ્યો આ સભામાં દાતા તથા અંબાજીના સર્વે પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સભામાં જોડાયા હતા ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અને સૌ પદઅધિકારીઓ અને કાર્યકર્તાઓ અંબાજીમાં પેદલ યાત્રા અને બાઇક રેલી દ્વારા પ્રચાર પ્રસારનો શ્રી ગણેશ કર્યો હતો
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20221122_193930.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *