Gujarat

અંબાજી ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે અંબાજીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
 કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના હસ્તે આ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વાલકીબેન પારઘી તેમજ રાજસ્થાનના આબુરોડ ના કોંગ્રેસના પ્રમુખ લીલારામ ગરાસીયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
કાનતીભાઈ ખરાડીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા અને આ વખતે પણ કોંગ્રેસને આ વિસ્તારમાંથી બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
  કાર્યકરોને  મહેનતથી કાર્ય કરવા અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી
આ પ્રસંગે અંબાજી તથા  દાંતા ના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *