પીખોર
દ્વારકાદાસ વેલજીભાઈ છગ ઉવ 95 વર્ષ તે ગોપાલભાઈ, રાજુભાઇ,પ્રદીપભાઈ, દિલીપભાઈ,ના પિતાશ્રી તેમજ રસિકભાઈ, ગુણવંતભાઈ રાજકોટ વાળા ના મોટાભાઈ તેમજ પરેશભાઈ ચુડા વાળા તથા બીપીનભાઈ કાનાબાર ના સસરા નું તા 8/12/2022ને ગુરુવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું તા 9/12/2022 ને શુક્રવાર ના રોજ સાંજે 4 થી 6 લોહાણા સમાજ અતિથિ ભુવન પ્રાચી ખાતે રાખેલ છે
