Gujarat

જૂનાગઢમાં અન્ન સલામતી કાયદા હેઠળ ૪૫૨ પરિવાર સમાવાયા, ૧૧૩૭ લોકોને મળશે લાભ

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેક્ટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ ઝોનલ અધિકારીશ્રી જૂનાગઢની કચેરી દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત NFSA યોજનાનો લાભ આપવા માટે શનિવાર અને રવિવાર ની જાહેર રજાઓમાં પણ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જૂનાગઢ વિસ્તારના કુલ ૪૫૨ રેશન કાર્ડને અન્ન સલામતી કાયદો-૨૦૧૩ અંતર્ગત NFSA કુટુંબમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેનો લાભ કુલ ૧૧૩૭ લોકોને લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *