Gujarat

જુનાગઢમાં માંગરોળ ગ્રામીણ મહિલા વિકાસ સંઘના નેજા હેઠળ ‘આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત’ દ્વારા યોજાયું મહિલા સંમેલન

જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મુરલીધર વાડી ખાતે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત સાથે ગડુ છ.ય્.ઈ.ઝ્ર.જી પ્રોગ્રામ દ્વારા ગ્રામીણ મહિલા વિકાસ સંઘ અને નાગરિક સુચના કેન્દ્ર ના નેજા હેઠળ મહિલા સંમેલન નુ આયોજન કરાયુ હતું. આ કાર્યક્રમ મા સરકારની વિવિધ યોજનાઓ ની સંપુર્ણ જાણકારી અપાઈ હતી તેમજ ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ ના મંડળોમા આવી યોજનાઓ ની જાણકારી આપવામા આવે જેથી કરીને બહેનો પણ આવી યોજનાઓ નુ લાભ લઈ શકે અને પોતાનુ કોઈ ગૃહ ઉદ્યોગ વ્યવસાય શરુ કરી શકે આ ઉપરાંત નાગરિક વિકાસ કેન્દ્ર ની તમામ માહિતીઓ તાલુકાના દરેક ગામ સુધી પહોંચે તેમજ મહિલાઓ ની સુરક્ષા અને સલામતી સહીતના તમામ પ્રશ્નો સરકાર સુધી પહોંચે સાથે તે માટે તાલુકાના ૨૧ ગામો થી ૨૫૦ જેટલી બહેન ની ઉપસ્થિતીમા મહિલાઓ ગ્રામીણ વિકાસ સંઘ દ્વારા મહિલા સંમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *