Gujarat

મહેમદાવાદ ખાતે ‘ અજીતસિંહ ડાભી કપ ‘ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર  : નિસાર શેખ મહુધા
ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન કેમ્પસ મહેમદાવાદ ખાતે પુર્વ સાંસદ ધારાસભ્ય સ્વર્ગીય અજીતસિંહ ડાભી નાઓના સ્મરણઅર્થે ગાયત્રી  કેળવણી મંડળ , મહેમદાવાદ નાં મેનેજિંગ ટ્રસ્ટી ચન્દ્રશેખર સિંહ ડાભી તથા મંડળના ટ્રસ્ટી યજુવેન્દ્ર સિંહ ડાભી દ્વારા ‘ અજીતસિંહ ડાભી કપ ‘ ટી.10 ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન ગાયત્રી કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી ચન્દ્રશેખર સિંહ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું

IMG-20230108-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *