ખેડા જિલ્લાના કઠલાલ ના ( સોલંકી પુરા ) વિસ્તાર માંથી સતત ચોથા વર્ષે બહુચરાજી પગપાળા સંઘ માતાજીના જયઘોષ કરી અને હર્ષોલ્લાસ સાથે ધજા લઇ ને રવાના થયું હતું કઠલાલ રવિવાર તારીખ.૩/૧૦/૨૦૨૧ ના રોજ કઠલાલ સોલંકી પુરા થી નીકળેલ સંઘ માં આશરે ૫૦ જેટલા માઈ ભક્તો જોડાયા હતા
સોલંકી પુરા થી પગપાળા નીકળેલ સંઘ બુધવાર ના રોજ તારીખ ૬/૧૦/૨૦૨૧ ના દિવસે બહુચરાજી માતા ના ધામે પહોંચશે ને તેઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવશે.

