માર્ગ પર અકસ્માતનો ઘટાડો થાય અને લોકોમાં ટ્રાફિક રુલ્સ પ્રત્યે જનજાગૃતિ થાય તે માટે ભારત સરકાર દ્વારા 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા 11 થી 17 જાન્યુઆરી દરમિયાન શાળાઓમાં તથા માર્ગો પર જનજાગૃતિના પ્રોગ્રામો કરવામાં આવે છે તો આ સત્તા દરમિયાન લોકોમાં ટ્રાફિક રોઝ ફોલો કરવા અને હેલ્મેટ વગેરેનું પાલન કરવા માટેનો જન જાગૃતિ કાર્યક્રમ પાવર હાઉસ ચોકડી ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં નગરજનો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


