Rajasthan

છોટાઉદેપુર નગરમાં આવાસ યોજના અંતર્ગત લાભ નહીં મળતા જિલ્લા કલેકટર સ્તુતિ ચરણ ને આવેદનપત્ર આપવામાં આવ્યો

છોટાઉદેપુર ના ગંજી ફળીયા માં રહેતા અનુસુચિત જાતી ના ૨૭૦ જેટલા ઘરો આવેલા છે, જેઓ નગરપાલિકા મા વેરો ભરે છે, જેમાં કેટલા લોકોના રેગ્યુલર વેરો ભરે છે, તેમજ બીજા ઘરોના ઇમલા વેરો છેલ્લા સો વર્ષ થી ભરે છે, આ વિસ્તારના ગરીબ લોકો કાચા મકાનમાં રહે છે, જે મકાન કોઈપણ સમયે પડી જાય તેવી સ્થિતિમાં હોય જેઓને  આવાસ યોજનામાં લાભ મળવો જોઇએ,,

IMG-20211004-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *