Gujarat

અમરેલી ખાતે આઈ.ટી.આઈ માં સ્કીલ એક્સપોર્ટ 2023 કાર્યક્રમ યોજાયો

અમરેલી ખાતે આઈ.ટી.આઈ માં સ્કીલ એક્સપોર્ટ 2023 કાર્યક્રમ યોજાયો

આઈ.ટી.આઈ અમરેલી ખાતે સ્કિલ એક્સપોર્ટ 2023 કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્થા દ્વારા કાર્યરત 22 લાંબા ગાળાના ટ્રે ડ અને સાત ટૂંકા ગાળાના કોર્સ માં અભ્યાસ કરવા માટે માહિતી તેમજ પ્લેસમેન્ટ જોબ મળી રહે તે માટે માહિતી આપેલી હતીત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના બનાવેલા પ્રોજેક્ટ દ્વારા સરસ એવી માહિતી આપેલી હતી. જેમાં વાર્ષિક 15 લાખથી 8 કરોડ મેળવતા વિદ્યાર્થી હાજર રાખવામાં આવેલ હતા આ કાર્યક્રમના ઉદ્ઘાટક સમાજ કલ્યાણ અધિકારી શ્રી મહેતા સાહેબ રોજગાર અધિકારી શ્રી પ્રજાપતિ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાય સાહેબ ભરાડ સંકુલના ડાયરેક્ટર પંકજભાઈ મહેતા તેમજ સંસ્થાના આચાર્ય વર્ગ એક ના ડોક્ટર તેજલબેન ભટ્ટ આચાર્ય વર્ગ-૨ દીપકભાઈ આચાર્ય તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ પ્રદર્શન માટે ખુલ્લો મુકવામાં આવેલ હતો જેમાં જીઆઇડીસીના અમરેલીના અધ્યક્ષ ચંદુભાઈ ચાવ સિન્ટેક્સ કંપનીના રવિરંજનભાઇ તેમજ માહિતી ખાતાના ધર્મેશભાઈ વાળા પણ હાજર રહેતા આ આ કાર્યક્રમની જોવા માટે અમરેલીની તેમજ આજુબાજુના વિસ્તારોની શાળાઓના બાળકોએ પણ વિઝીટ લીધેલી હતી કાર્યક્રમ સફળ બનાવવા માટે આઈટીઆઈ અમરેલીના તમામ સ્ટાફ દ્વારા ભારે જ હેમંત ઉઠાવેલ હતી તેમ સંસ્થાના આચાર્ય ડોક્ટર તેજલ બેન ભટ્ટ નીયાદી જણાવેલ હતું જણાવેલ હતું

રિપોર્ટ પંકજ મહેતા અમરેલી

IMG-20230210-WA0009-1.jpg IMG-20230210-WA0010-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *