Gujarat

તા.૧૦-૨-૨૦૨૩ના રોજ ૪૦મા લગ્ન દિવસ નિમિત્તેની પ્રેરક ઉજવણી યુ.એસ.એ.સ્થિત શ્રી અરવિંદભાઈ પટેલે ગાયત્રી

તા.૧૦-૨-૨૦૨૩ના રોજ ૪૦મા લગ્ન દિવસ નિમિત્તેની પ્રેરક ઉજવણી યુ.એસ.એ.સ્થિત શ્રી અરવિંદભાઈ પટેલે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર સાથે અત્રે અમદાવાદ ખાતે અખબાર નગર સર્કલ પાસે,નવા વાડજ વિસ્તારમાં આવેલી સંસ્થા સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત મનો દિવ્યાંગ બાળકોને એજ્યુકેશન રમતની કીટ તેમજ ભાવતાં ભોજન મિષ્ટાન્ન સાથે જમાડીને ઉજવી હતી જ્યારે બાળકો, શુભેચ્છકોએ તેમના સુખમય, નિરામય,ઉજ્જવળ ભવિષ્ય હેતુ ચાલીસ તાળી પાડી અભિવાદન કર્યું હતું

IMG-20230210-WA0020-2.jpg IMG-20230210-WA0022-1.jpg IMG-20230210-WA0021-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *