વેરાવળ ગામ મેઈન રોડ નું સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા ના માર્ગદર્શન મુજબ આજરોજ કામગીરી હાથ ધરાય હતી જેમાં વેરાવળ ના મેઈન રોડ પર ચોમાસા ના કારણે પાણી ભરાય રહેતા મસ મોટા ખાડાઓ પડી ગયેલ હતા.થોડી વરાપ નીકળતા સરપંચ શ્રી ની ઉપસ્થિત મા જેસીબી. વડે રોડ ની સમારકામ ની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.


