એસ એફ હાઇસ્કુલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી જિલ્લા પોલીસ દ્વારા SPC અંતર્ગત આ વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસ એફ હાઇસ્કુલ ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ SPC અંતર્ગત આ કેમ્પ યોજાયો હતો જેમાં છોટાઉદેપુરના DFO વીએમ દેસાઈ, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઇ અરુણ પરમાર સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


