રાજકોટ જિલ્લાનું અને ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ખાતે આવેલ શ્રી નાલંદા વિદ્યાલયમાં તારીખ 18 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન ‘જ્ઞાનમેળા’નું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના બાળ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ અને પ્રવૃત્તિઓ જેવી કે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ખગોળ, હસ્તકલા, ચિત્રકલા, કૃષિ, અંધશ્રદ્ધા, નિવારણ, વ્યસન મુક્તિ વગેરે વિભાગોનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું.
દેરડી (કુંભાજી) તથા આસપાસના તમામ ગામના શિક્ષણ પ્રેમી, ગ્રામજનો તેમજ સરકારી ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ જ્ઞાનમેળાની મુલાકાત લીધેલ.
બાળકોના સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસના શૈક્ષણિક હેતુસર આયોજિત આ જ્ઞાન મેળાને નિર્ધારિત લક્ષ્ય સિદ્ધિ અને સફળતા માટે શાળા સંચાલકો, સ્ટાફગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ અસરકારક આયોજન વ્યવસ્થા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી.
ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ખાતે આવેલ શ્રી નાલંદા વિદ્યાલયમાં તારીખ 18 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન ‘જ્ઞાનમેળા’નું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના બાળ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ અને પ્રવૃત્તિઓ જેવી કે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ખગોળ, હસ્તકલા, ચિત્રકલા, કૃષિ, અંધશ્રદ્ધા, નિવારણ, વ્યસન મુક્તિ વગેરે વિભાગોનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું.
દેરડી (કુંભાજી) તથા આસપાસના તમામ ગામના શિક્ષણ પ્રેમી, ગ્રામજનો તેમજ સરકારી ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ જ્ઞાનમેળાની મુલાકાત લીધેલ.
બાળકોના સર્વાંગી વિકાસ અને કૌશલ્ય વિકાસના શૈક્ષણિક હેતુસર આયોજિત આ જ્ઞાન મેળાને નિર્ધારિત લક્ષ્ય સિદ્ધિ અને સફળતા માટે શાળા સંચાલકો, સ્ટાફગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખૂબ જ અસરકારક આયોજન વ્યવસ્થા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી. આવેલ. જેમાં શાળાના બાળ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ અને પ્રવૃત્તિઓ જેવી કે વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ખગોળ, હસ્તકલા, ચિત્રકલા, કૃષિ, અંધશ્રદ્ધા, નિવારણ, વ્યસન મુક્તિ વગેરે વિભાગોનું પ્રદર્શન રાખવામાં આવેલ હતું.