બ્રૅકિંગ ન્યૂઝ સાંતલપુર
–સમગ્ર ભારત ભર માં કોરોના વાયરસ ની મહામારી…
— સમગ્ર ભારત ભર માં લોકડાઉન છે તેયારે શ્રમિકો અને ગરીબી ની રેખા તલે જીવતા લોકો નું જીવન મુશ્કેલી માં મુકાયું…..
— સાંતલપુર IB પોલીસ માં ફરજ બજાવતા AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ ની માનવતા આવી સામે….
— AB પરમાર સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા જરૂરિયાત મંદો ને કરિયાણા ની કીટ નું કરાયું વિતરણ…
— સમગ્ર પોલીસ ને સદાય માટે લાઠી ચાલવતા અને રેક્ડી પલટતાં કથિત નજરો થી જોવા વાળા સામે આ એક મિસાલ….
— AB પરમાર સાહેબ અને તેમનો સ્ટાફ દ્વારા પોતાની ફરજ પર સમય આપેયા બાદ પણ માનવતા ની ફરજ બજાવતા ની આ એક મિસાલ……
રિપોર્ટર…
સાંતલપુરપ્રહલાદભાઈ ઠાકોર