ડોન બોસ્કો હાઈસ્કૂલ દ્વારા ડોન સેવન સાઇડ ઓપન ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું , જેમાં ઓપન વિભાગની 13 ટીમોએ ભાગ લઈ આ સ્પર્ધાને સફળ બનાવી હતી. વિજેતા ટીમને ટ્રોફી તેમજ 5000 હજાર નો રોકડ પુરસ્કાર તેમજ રનર્સઅપ ને ટ્રોફી તેમજ 3000 નો રોકડ પુરસ્કાર તેમજ બેસ્ટ પ્લેયર તેમજ બેસ્ટ ગોલકીપર ને ટ્રોફી તથા 500 રૂપિયાનું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતી. આ સાથે ડોન બોસ્કો સંસ્થાના વડા ફાધર જ્યોર્જ કાર્લોસ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


