ગીર સોમનાથના વેરાવળ તાલુકાના પ્રભાસ પાટણમાં સ્ટેલા મેરીઝ ટ્રસ્ટ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અરૂણ રોયના માર્ગદર્શન હેઠળ 30 ટીબીના દર્દીને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ દીપક પરમાર તેમજ ડિસ્ટ્રીક ડીએસબીસીસી તોશીફ ભાઇ શેખ, DPS મેણસીભાઈ સોલંકી, અને સંજય ભાઈ હાજર રહ્યા હતાં.


