Maharashtra

રાજકુમાર, કૃતિની ફિલ્મી ‘હમ દો હમારે દો’નું ટીઝર રિલીઝ

મુંબઈ
આ ફિલ્મરમાં રાજકુમાર રાવ, કૃતિ સેનન, પરેશ રાવલ અપારશક્તિર ખુરાના અને રત્નામ પાઠક મહત્ત્વની ભૂમિકા છે. આ ટીઝરના અંતમાં ફિલ્મશની રિલીઝ તારીખનો ખુલાસો કરવામાં આવ્યોર છે. ‘હમ દો હમારે દો’૨૯ ઓક્ટોરબરે ડિઝની પ્લિસ હોટસ્ટાખર પર રિલીઝ થશે.રાજકુમાર રાવ અને કૃતિ સેનન ફરી એક વાર ધમાલ મચાવવા તૈયાર છે. ‘બરેલી બર્ફી’ પછી કૃતિ સેનન અને રાજકુમાર રાવ ‘હમ દો હમારે દો’ નામની ફિલ્મ માં દેખા દેશે. ગઈ કાલે કૃતિ અને રાજકુમારે ઇન્ટાાજક ગ્રામ હેન્ડોલ પર એક ફોટો શેર કર્યો હતો, જે આગામી ફિલ્મેનો લુક હોવાની શક્યાતા છે. તેમણે શેર કરેલી ઇમેજમાં બંને જમીન પર બેઠેલા નજરે ચઢે છે. ઓરેન્જા કલરની સ્વે ટશર્ટમાં રાજકુમાર ગુસ્સાશમાં દેખાઈ રહ્યો છે, જયારે કૃતિ અવઢવમાં લાગી રહી છે. પોસ્ટેરમાં તેમણે ચશ્માં પહેરેલા જાેઈ શકાય છે. બંને સ્ટા ર્સની ફિલ્મ ‘હમ દો હમારે દો’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે ફેન્સમને ઘણું પસંદ પડી રહ્યું છે. ટીઝરના પ્રારંભે ફિલ્મનસ્ત્રી, લુકાછૂપી, બાલા અને મિમીનો ઉલ્લેખ કરે છે. એ પછી પરેશ રાવલના અવાજમાં સવાલ પુછાય છે હવે આપણો હીરો શું કરશે? એ પછી સ્ક્રી ન પર કૃતિ નજરે ચઢે છે, જે રાજકુમારને કહે છે.

RAJKUMAR-AND-KRUTI-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *