Gujarat

 ભારતીય જનતા યુવા મોરચા છોટાઉદેપુર શહેર માં પ્રદેશ દ્વારા આપેલ આગામી કાર્યક્રમ કરવાના હોવાથી સાથે વિશેષ બુથ સશક્તિકરણ અભિયાન ના આયોજન બેઠક રાખવામાં આવી.          

આ પ્રસંગે જિલ્લા યુવા મોરચા મહામંત્રી આકાશભાઈ ઉદવાણી જયરાજસિંહ ચૌહાણ સાથે શહેર યુવા પ્રમુખ સચિનભાઈ તડવી યુવા મહામંત્રી રાહુલભાઈ નરેશભાઈ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1677934977034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *