Gujarat

વડથલ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન યોજાયું.

મકસુદ કારીગર,કઠલાલ
વડથલ પ્રાથમિક શાળા ખાતે તિથિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું જ્યારે વડથલ ગામના અલ્પેશભાઈ પટેલ તથા અસ્લમ મલેક દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
 આ કાર્યક્રમમાં ૫૪૫  વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષક ગણ તેમજ ઉપસ્થિત ગ્રામજનો એ પણ ભોજન લીધું હતું.
આ પ્રસંગે ગામના અલ્પેશભાઈ પટેલ, અસ્લમ મલેક શાળાના આચાર્ય રમણભાઈ પરમાર,શિક્ષક ગણ તેમજ અગ્રણી સહિત  ગ્રામજનો હાજર રહ્યા હતા.

IMG-20230304-WA0014-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *