Gujarat

ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી કંટાળી ને આપઘાત કરતી પીડિત મહિલાના ઝઘડા નું સુખદ સમાધાન કરાવતું કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર 

ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી કંટાળી ને આપઘાત કરતી પીડિત મહિલાના ઝઘડા નું સુખદ સમાધાન કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર   દ્રારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતુ.

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ભાંભી ચંદ્રેશ તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી  શ્રી વારસુર મુકેશ તેમજ ભાટ ભાવેશ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે. આ સેન્ટર પર સાસુ વહુના ના ઝગડા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. અરજદાર બહેન આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.  અને  તે છેલ્લા ૭ મહિનાથી પિયરમાં હતા.  બન્ને પક્ષને બોલાવી ને સમજાવવામાં આવ્યા હતા.  જેમાં બંને પક્ષને બોલાવીને વ્યક્તિગત તેમજ જુથ મિટિંગ કરી બન્ને પક્ષને સમજાવવામાં આવ્યા હતા.  આમ, પતિ-પત્ની અને સાસુનું મહિલા કાઉન્સેલર મહિડા એસ આર. અને ગોંડલીયા જે. એસ. દ્વારા સુખદ સમાધાન કરાવ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *