Gujarat પ્રાચી તીર્થ ખાતે ધુળેટી પર્વ ની ભવ્ય ઉજવણી કરાઈ Posted on March 9, 2023 Author Admin Comment(0) હાર્દિક કાનાબાર પ્રાચી પ્રાચી તીર્થ ખાતે ધુળેટી પર્વ નિમિત્તે યુવાનો તેમજ બાળકો એ ઉત્સાહ ભેર રંગે રંગાયા હતા અબીલ ગુલાલ ની છોળો સાથે બુરા મત માનો હોલી હે ના નારા સાથે ભારે ઉત્સાહ સાથે ધુળેટી પર્વ ની ઉજવણી કરાઈ હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.