શ્રી હરસિદ્ધિ ગૌશાળાના લાભાર્થે સ્વ.ધકુબેન બીજલભાઈ મકવાણા તથા સ્વ.બીજલભાઈ કચરભાઈ મકવાણા પરિવાર દ્વારા આયોજીત શ્રી રામચરિત માનસ નવાહ જ્ઞાનયજ્ઞ કથા નો પ્રારંભ ચેત્ર સુદ . 1.ને બુધવાર તા.22.03.2023 બપોરે 2.30 થી સાંજે 7.30 સુધી અને કથા નો વિરામ ચેત્ર સુદ 9 ને ગુરૂવાર તા.30.03.2023 ને સાંજે 7.30 કલાકે કથા સ્થળ.. શ્રી હરસિદ્ધિ ગૌશાળા. નથુવડલા રોડ.તા.જોડિયા. જી.જામનગર. ગામ.નેસડા ખાતે યોજવામાં આવશે.વ્યાસપીઠ પર બિરાજમાન પૂ.અનોપગીરી બાપુ અને પોથી યાત્રા પ્રસ્થાન ચેત્ર સુદ .1.બુધવાર તા.22.03.2023 ને સવારે 7.30 કલાકે હાથી.ઘોડા. ઉટ. બળદગાડા.બેન્ડવાજા સાથે શ્રી રામજી મંદિર થી કથા મંડપ શ્રી હરસિદ્ધિ ગૌશાળા સુધી પ્રસ્થાન કરશે.શ્રી રામ કથા ના પાવન પ્રસંગો કથા પ્રારંભ . ગુરૂ મહિમા તા.22.03.23 ના રોજ બપોરે 2.30 થી સાંજે 7.30 સુધી અને કથા મહાત્મ્ય. શિવ.વિવાહ તા.23.03.23 ના રોજ બપોરે 2.30 થી સાંજે 7.30 સુધી અને શ્રી રામ જન્મ તા.24.03.23 ના રોજ બપોરે 2.30.થી સાંજે 7.30 સુધી અને ઘનુસ્યભંગ રામ વિવાહ તા.24..25.03.23 ના રોજ બપોરે 2.30 થી સાંજે 7.30 સુધી અને કેવટ પ્રસગ ભરત મિલાપ તા.26..27.03.23 ના રોજ બપોરે 2.30 થી સાંજે 7.30 સુધી અને સુંદરકાંડ રામેશ્વર સ્થાપના તા.28..29.23 ના રોજ બપોરે 2.30 થી સાંજે 7.30 સુધી અને રામ રાજ્યાભીષેક કથા નો વિરામ તા.30.03.2023 સાંજે 7.30 કલાકે અને તા.23.03.23 ના રોજ રાત્રે 9.30 કલાકે ભવ્ય વિજુડી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે… ભવ્ય સતવાણી તા.25.03.23 ના શનિવાર રાત્રે 9.30 કલાકે જયદીપભાઈ સોની..હરદેવભાઈ આહીર.. મુકેશભાઈ બારોટ.. મીરાબેન આહીર.. રૂપલબેન ગોસ્વામી…આમંત્રિત સંતો મહતો નું ભવ્ય સ્વાગત…………
:: કથા ના આયોજક ::
સ્વ.રાણાભાઈ કચરાભાઈ મકવાણા.. સ્વ.દેસુરભાઈ કચરાભાઈ મકવાણા..શ્રી નાગદાનભાઈ કચરાભાઈ મકવાણા.. શ્રી વશરામભાઈ કચરાભાઈ મકવાણા.. શ્રી બાબુભાઇ બીજલભાઈ મકવાણા ( પૂર્વ કોર્પોરેટર..રાજકોટ)..શ્રી દાનાભાઈ બીજલભાઈ મકવાણા.. શ્રી નારણભાઇ બીજલભાઈ મકવાણા..શ્રી રમેશભાઈ બીજલભાઈ મકવાણા………………..
(મકવાણા પરિવાર)……
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::હડિયાણા………….
