Gujarat

સમસ્ત સુવાળીયા સુખડીયા પરિવાર દ્વારા રાણપુર પાંજરાપોળના અબોલ પશુઓને ૫૦૧ કીલો લાડવા ખવડાવવામાં આવ્યા…

બોટાદ જીલ્લાના રાણપુરમાં પાંજરાપોળના ૧૩૦૦ અબોલ પશુઓને સમસ્ત સુવાળીયા સુખડીયા પરિવાર દ્વારા ૫૦૧ કીલો લાડવા ખવડાવવામાં આવ્યા.આગામી દિવસોમાં રાણાના ગઢમાં બિરાજતા રાજભવાની માતાજી મંદીરે ધ્વજા રોહણ નિમિત્તે શુભ સાલગીરા મહોત્સવ પ્રસંગે કંકોત્રી લખવાના અવસર નિમિત્તે પાંજરાપોળના ૧૩૦૦ અબોલ પશુઓને ૫૦૧ કીલો લાડવા ખવડાવ્યા બાદ કંકોતરી લખવામાં આવી હતી.આ પ્રસંગે સમસ્ત સુવાળીયા સુખડીયા પરીવારના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા….
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *