ખેડા જિલ્લા મા સતત દોડતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૧૪ વર્ષ થીં પાયલોટ તરીકે ફરજ બજાવતા ખેડા જિલ્લા કપડવંજ શહેરના અને કપડવંજ તાલુકાનું ગૌરવ કહી શકાય એવા દેવાંશુભાઈ ને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉત્કર્ષ કામગીરી કરવા બદલ એવોર્ડ થી સન્માનિત કરી બીરદાવામાં આવ્યા. ગુજરાત રાજ્ય અને ખેડા જિલ્લાનું તેમજ કપડવંજ નુ ગૌરવ વધારવા બદલ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
મકસુદ કારીગર,કઠલાલ


