કમળશી કોલેજ, બાબરા’ ખાતે ” સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી” દ્વારા હાલ ના સમય માં લોકો સાયબર ક્રાઈમ નો ભોગ કેવી રીતે બને છે અને તેનાથી બચવા માટે અને તેને રોકવા માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે બાબત ની બધી જ માહિતી પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ. કે. મકવાણા સાહેબ (સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી) તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.વી. પ્રસાદ ( બાબરા પોલીસ સ્ટેશન) દ્વારા ‘કમળશી કોલેજ, બાબરા’ ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને આપવામાં આવેલ હતી.


