Gujarat

જેતપુરમાં મોપેડ આગમાં ખાક 

જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આજે એક ગેરેજમાં વેલ્ડીંગ કરતી સમયે અચાનક આગ ભભૂકતા  મોપેડ આગમાં બળીને ખાક થઈ ગયું હતું.  જોકે જાણ બાદ તાત્કાલિક ફાયર બ્રિગેટ ઘટના  સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી.  પરંતુ ત્યાં સુધીમાં મોપેડ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. આ બનાવમાં કોઈ જાનહાની નથી પરંતુ રસ્તે આવતા જતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. (ફોટો :  હરેશ ભાલીયા – જેતપુર)

IMG_20230406_184329.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *