ઈન્ડીયન આર્મી નાસિક ખાતે ફરજ બજાવતા સાવરકુંડલા ના વતની મહેતા નચિકેતા બળવંતભાઈ એ પોતાનો જન્મ દિવસ ની ઉજવણી માનવમંદિર ના હરિ ના બાળકો ને મિષ્ટભોજન કરાવી ને ઉજવેલ..પૂજ્ય ભક્તિબાપુએ આશીર્વાદ તેમજ સોમનાથ મહાદેવ નો ફોટો ભેંટ આપી અભિનંદન આપેલ…
રિપોર્ટર:યોગેશ ઉનડક્ટ સાવરકુંડલા અમરેલી


