Gujarat

માંગરોળ ડેપોમાં પ્રેરણા સેવા સમીતી ના પાયલ બેન પારેખ  વસઈ મુંબઈ ના રાજશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર દ્વારા સુવિધાઓ પૂરી પાડવા માટે સફળ પ્રયાસ 

અહેવાલ સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ માંગરોળ એસ.ટી ડેપો  મા ડેપો મેનેજર આર કે મગરા અને જે એ પ્રકાશ ભાઈ સોલકી અને હસમુખ ગીરી બાપુ ના સહયોગથી  સ્વ પુનમ બેન સોની સ્વ સોની અરવિંદ ભાઈ સતીકુંવર અને સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર અને મુંબઈ વસઈ ના અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના અધ્યક્ષ પાયલ બેન આનંદ ભાઈ પારેખ ડો ડી કે બારડ ના આર્થિક સહયોગ થી  તાજેતરમાં હાલ માંગરોળ એસ.ટી એકક્ષ પ્રેસ બસો માંગરોળ અંબાજી માંગરોળ નારાયણ સરોવર માંગરોળ રાધનપુર માંગરોળ ઉના ભાવનગર માંગરોળ વેરાવળ રાજકોટ અને માંગરોળ વેરાવળ  જામનગર  સહિત માંગરોળ અમદાવાદ માંગરોળ રાજકોટ અને માંગરોળ અંબાજી એસટી બસ સેવા માં મુસાફરો દુર થી સારી રીતે વાંચી શકે તે હેતુથી  વિનાઇલ ફ્લેક્સ બેનર્સ ના બોર્ડ ની આશીર્વાદ સમાન સુવિધા નો લાભ  સોની યોગેશ પી સતીકુંવર દ્વારા મુસાફરો ને સુવિધા રૂપે અર્પણ કરેલ

IMG-20221211-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *