Gujarat

લીડ બેંક અને નાબાર્ડ દ્રારા મેંદરડામાં નાણાકીય સાક્ષરતા કેમ્પ યોજાયો

લીડ બેંક અને નાબાર્ડ  જૂનાગઢ દ્રારા મેંદરડામાં નાણાકીય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ અગરબત્તી ઉધોગમાં કામ કરતાં બહેનોને એફએલસી શ્રી છુગાણી દ્વારા નાણાંકીય સાક્ષરતા વિષે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડીડીએમ નાબાર્ડ કિરણરાઉત,મેંદરડા એસબીઆઇ બઁક મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં નાણાકીય સાક્ષરતા ઉપરાંત સાઇબર ક્રાઇમ વિષે પણ માહિતી આપવામાં આવી હતી.

camp-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *