Gujarat નર્મદા જિલ્લા બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિની ઉજવણી કરાઈ Posted on April 15, 2023 Author Admin Comment(0) ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં આજે ઉજવણી કરવામાં આવી હતી.. બાબાસાહેબ આંબેડકરના જીવન વિશેની વાતો કહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.