અહેવાલ ;
સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
વેરાવળ માં હુડકો સોસાયટી માં છેલ્લા ૩૦ વર્ષ થી સ્વામી લિલાશાહ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વેરાવળના ઉધ્યોગપતિ શ્રી જગદિશ ભાઈ વેલજીભાઈ ફોફ્ંડી દિપમાલા ફૂડ સ્વ વેલજીભાઈ લખમ ભાઈ ફોફ્ંડી સ્વ વિજ્યા બેન વેલજીભાઈ ફોફ્ંડી ના સ્મ્ણાર્થે તેમજ ધ વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક લી અને જ્ઞાન ચંદ ત્રિકમદાસ ભાનુશાલી સહિત ઉધ્યોગપતિ શ્રી તલકશી લાલજી ભેડા ના ધર્મ પત્ની જશવંતિ બેન તલકશી લાલજી ભેડા ના સ્મ્ણાર્થે વેરાવળ હુડકો સોસાયટીમાં તેમજ આસપાસના ૨૦૦ જેટલા રહેવાશી ઓ પરિવાર માટે સ્વામી લીલા શાહ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે છાસ કેન્દ્ર દ્વારા વિતરણ કરવામાં આવેછે અને આ ભગીરથ કાર્યમાં સ્વામી લીલાશાહ સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તેમજ સમાજ ના અગ્રણીઓ દ્વારા આ કાર્ય છેલ્લા ૩૦ વર્ષ થઈ રહેલ હોવાનું પત્રકાર તુલશી ભાઈ કારીયા દ્વારા એક યાદીમાં જણાવાયું છે


