પુરબીયા રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવી અને બધા રાજપૂત સમાજ દ્વારા પૂજા પૂર્ણ થયા બાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મ્યુનિસિપલ સ્કુલ થી રાજ કમલ ચોક, મોટા બસ સ્ટેન્ડ, લાઠી રોડ અને વીર હમીરજીની પ્રતિમાને ફુલહાર કરી રેલીને પૂર્ણ કરી હતી
વધુમાં જણાવ્યું હતું કે જ્યાં આપણા ભારતવર્ષના પારંપરીક તહેવાર અને હિન્દુ ધર્મના મોટામાં મોટો તહેવાર નવરાત્રિ છે આ જેમાં દિવસમાં શક્તિની આરાધના કરવામાં આવે છે અને દશેરા માં શક્તિ અને મા ભગવતી પાસે આરાધના કરીને સાવ હિન્દુ સમાજ તેમજ ક્ષત્રિય સમાજને મા શક્તિ બધાને શક્તિ આપે અને સભ્ય સમાજમાં મુખ્ય તહેવાર છે જેમાં બધા શત્રિય સમાજના લોકો સાથે મળીને શસ્ત્ર પૂજનની અર્ચના કરવામાં આવે છે


