આજરોજ અમદાવાદ શહેર ના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતા ના મંદિરે સફાઇ અભિયાન ની શરૂઆત કરવામા આવી હતી આ કાર્યક્રમ મા ગૃહ મંત્રી હષઁ સંધવી ભાજપ ના હોદેદાર દરિયાપુર ના ધારાસભ્ય કૌશિક જૈન. ધર્મેન્દ્ર શાહ નરહરિભાઈ અમીન ભુષણભાઇ ભટ્ટ પુરુષોત્તમ ચાવડા અનિલ મિશ્રા ધર્મેન્દ્ર રાજપૂત તેમજ મોટી સંખ્યા હાજર રહયા હતા


