Gujarat

બુધ્ધ પૂર્ણિમાના દિવસે હજારો ધરોમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ એક જ

બુધ્ધ પૂર્ણિમાના દિવસે હજારો ધરોમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દેશવિદેશમાં એક કુંડી ગાયત્રી યજ્ઞ એક જ દિવસે તા.૫ મે ૨૦૨૩ શુક્રવારે સવારે ૭-૦૦થી૧૨-૦૦ દરમ્યાન(અનુકૂળતા મુજબ) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ,હરિદ્વાર પ્રેરિત”ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ” અભિયાન અંતર્ગત થવા જઈ રહ્યો છે ભારતીય દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા અને ગાયત્રી માતાને માનવામાં આવે છે જેના સંદર્ભે સંસ્થાના સ્થાપક/સંરક્ષક યુગ ઋષિ પં.શ્રીરામ શર્મા આચાર્યજી અને માતા ભગવતીદેવી શર્માએ દેવત્ત્વના ઉદય હેતુ ગાયત્રી મંત્રની ઉપાસના તથા વ્યક્તિગત અને પારિવારિક જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની અભિવૃદ્ધિ હેતુ યજ્ઞ વિધાન અપનાવવાની પ્રેરણા આપી છે યજ્ઞના દ્વારા સૂક્ષ્મમાં ઉપસ્થિત દૈવીય શક્તિયોનું પોષણ થાય છે અને પ્રકૃતિમાં સંતુલન સ્થાપિત થાય છે શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતામાં પણ વૃદ્ધિ થાય છે આપ સૌને આદિવસે પોતાના તેમજ પરિચિતોના ધરોમાં યજ્ઞ કરાવીને આદૈવીય યોજનામાં ભાગીદાર થવા અને પૂણ્ય કાર્યની તકથી લાભાન્વિત થવા ગાયત્રી પરિવારના પરિજનો સાથે વિચાર વિમર્શ કરવા અનુરોધ છે.

IMG-20230429-WA0102.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *