Gujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ બાર ગામ ખાતેથી કાર્યકરો સાથે નિહાળ્યો હતો

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 100મો એપિસોડ મન કી બાત કાર્યક્રમ હોય જેને લઈને છોટાઉદેપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ બાર ગામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ કાર્યકરો અને આગેવાનો સાથે નિહાળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

FB_IMG_1682851014212.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *