Gujarat

છોટાઉદેપુર ખાતે સૌપ્રથમ વાર નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડાયમંન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા સ્પોર્ટ્સ ક્લબનું આયોજન કરાયું,જેનું શુભારંભ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાના હસ્તે કરાયું

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના બાળકો ક્રિકેટમાં આગળ વધે જેને લઈને નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક પહેલ કરવામાં આવી છે જેને લઈને આજે નારાયણ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ક્લબનું શુભારંભ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નેટ પ્રેક્ટિસ, ફિઝિકલ ફિટનેસ, ટુર્નામેન્ટ અને મેચ પ્રેક્ટિસ 8 થી 16 વર્ષ જેટલી ઉમરના બાળકો અને બાળકીઓ માટે કરવામાં આવશે આ પહેલ નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230501-190609.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *