Gujarat

અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત લુહાર સમાજના વિદ્યાર્થી માટે ફૂલ સ્કેપ નોટબુક ચોપડા બજારમાં જે ૩૫ રૂપિયા કે ૪૦ રૂપિયા માં વેચાય છે. તે ફક્ત ૧૫ રૂપિયા માં આપવામાં આવશે.

જય શ્રી કૃષ્ણ
અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત લુહાર સમાજના વિદ્યાર્થી માટે ફૂલ સ્કેપ નોટબુક ચોપડા બજારમાં જે ૩૫ રૂપિયા કે ૪૦ રૂપિયા માં વેચાય છે. તે ફક્ત ૧૫ રૂપિયા માં આપવામાં આવશે.ચાલુ વર્ષની માર્ક સ્લીપ ની ઝેરોક્ષ કોપી અને ફાધર નાં આધાર કાર્ડ ની ઝેરોક્ષ કોપી આપવાની રહેશે જેમને જરૂર હોય તેઓ પોતાનું નામ ૮૪૦૧૮૦૫૫૧૧ નંબર પર લખાવવું જરૂરી છે. મર્યાદિત સ્ટોક હોવાથી.વહેલા તે પહેલા નાં ધોરણે આપવામાં આવશે. એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને પાંચ નોટબુક અને પાંચથી ઉપરનાં વિદ્યાર્થીઓને દસ નોટબુક આપવામાં આવશે અત્યારે રાજકોટ માં આપવામાં આવશે ત્યાબાદ જરૂર લાગશે તો દરેક સિટીમાં પણ આપીશું. વિતરણ ની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.સમય સાંજના ૫ થી ૭ નો રહેશે.
રજી્ટ્રેશન માટે
મંજુબેન પરમાર રાજકોટ
મો. ૯૮૨૪૬૯૮૧૬૭
કિર્તીબેન કવૈયા રાજકોટ
મો. ૯૦૧૬૨૫૮૧૦૦
કાજલબેન જીલ્કા જુનાગઢ
મો. ૯૭૧૪૮૦૮૨૧૬
વર્ષાબેન ઉમરાણીયા કચ્છ ભૂજ
મો. ૮૭૫૮૦૩૭૧૩૦
સોનલબેન પંચાલ અમદાવાદ
મો. ૯૯૯૮૯૯૯૩૬૪
નિમિષાબેન રાઠોડ ભરૂચ
મો. ૯૮૯૮૭૧૧૮૦૪
ઈનાબેન કવૈયા નડિયાદ
મો. ૯૮૯૮૨૧૮૩૩૭
લતાબેન ખરાદી ગોધરા
મો. ૯૯૯૮૯૭૬૬૩૮
કુસુમબેન ડોડીયા રાજકોટ
મો. ૯૯૧૩૦૮૫૫૫૭
અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *