વેરાવળ સોમનાથ માં અનેક પ્રકાર ની સુવિધા આશીર્વાદ સમાન પુરી પાડવા પ્રયત્નશીલ પ્રયાસો સાથે મુંબઈ વસઈ રહેતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી રાજેશ્રી મીનાં બેન પંજાબી મીનાં નગી દ્વારા દર્દી દેવ ભવો ને પ્રોત્સાહન સાથે સ્વ સોની હીરાબેન પ્રભુ દાસ સતીકૂવર, સ્વ પુનમ બેન સોની,સ્વ સોની અરવિંદ ભાઈ પ્રભુદાસ સતીકુંવર પ્રેરીત પ્રેરણા સેવા સમીતી ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ વેરાવળ પાટણ સંયુકત નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી મંજુલાબેન રાજેશ ભાઈ સુયાણી ડો ડિ કે બારડ દિનેશભાઈ બારડ અને હોસ્પિટલ ના હિતેનભાઈ તેમજ મેનેજમેન્ટ સ્ટાફ સાથે ડો એક્તા બેન વૈશ ના વરદ હસ્તે ઓક્સિજન સાથે એકતા એમ્બ્યુલન્સ સેવા નો શુભારંભ કર્યો હતો જેમા ઇમરજન્સી દર્દીઓ ને સારવારમાં રાજકોટ જુનાગઢ જામનગર હોસ્પિટલ માં જ્વા વ્યાજબી ભાડા થી આ સેવા મળે તે હેતુથી ખાસ આયોજન માટે સહયોગી બની આ કાર્ય ને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ સેવાઓ યુશુફભાઈ ગામેતી ડો ડિ કે બારડ ડો એક્તા બેન વૈશ વેરાવળ પાટણ સયુંકત નગર પાલિકા ના ભુતપુર્વ માજી પ્રમુખ મંજુલાબેન રાજેશ ભાઈ સુયાણી પ્રેરણા સેવા સમીતી ના પ્રમુખ શ્રી પાયલ બેન પારેખ અને હાલાઈ લોહાણા મહાજન ના સામાજીક કાર્યકર અનીશ રારછ યોગેશ પ્રભુદાસ સતીકુંવર ના માધ્યમ દ્વારા મધ્યમ વર્ગ ના દર્દીઓ ને બહાર ગામ ની હોસ્પિટલમાં નિદાન અને સારવાર માટે જવા પ્રર્યત્નશીલ કામગીરી બજાવી.
