માંગરોળ,,,લોહાણા સ્વ. કંચનબેન પરસોતમ ભાઇ વીઠલાણી (ઉ.વ.94) તે ચંદ્રકાંતભાઇ(ચંદુભાઈ) ના માતૃશ્રી તેમજ મનોજભાઇ (પુર્વ ઉપ પ્રમુખ નગરપાલિકા માંગરોળ),મૌલિકભાઇ ના દાદીમા તા. 3/6/23 શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગત નુ ઉઠમણુ તેમજ પિયર પક્ષના સ્વ.કરશનદાસ આણંદજી ગણાતરા (માળીયા હાટીના વાળા)ની સાદડી 5/6/23 સોમવારે સાંજે 5 થી 6 શ્રી લોહાણા મહાજન વાડી જેલ રોડ માંગરોળ રાખવામા આવેલ છે,
