લખપત તાલુકાના ગામ ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ગ્રુપ દ્વારા કોઈ પણ જાતિ ધર્મ જોયા વગર માત્ર ઇન્સાનિયત નિભાવી જરૂરત મંદ ગરીબ પરિવાર વારો ને22 બાવીસ રાસન કીટ નો વિતરણ કરવામાં આવ્યું હતો અને આગળ પણ કોઈ ગરીબ પરિવાર ને કાંઈ પણ જરૂર પડશે તો ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ની ટિમ આગળ આવશે તેવું યુવા ટિમ દ્વારા જાણવામાં આવ્યું હતું
ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ના
જામ ભાઈ જત
કરીમ ભાઈ જત
જુસબ ભાઈ મેમણ
મામદ ભાઈ સુમરા
આમદ ભાઈ જત અને ફુલરા મુસ્લિમ યુવા સંગઠન ની પુરી ટિમ જે ગરીબ પરિવારો માટે આગળ આવી છે તેમનું ABC 24 NEWS એ નોંધ લીધી છે અને આવી કપરી પરિસ્થિતિ માં ગરીબ પરિવારો ની દેખ રેખ કરતા રેજો એવુ સૂચન આપવામાં આવ્યું
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*
*ABC 24 NEWS GUJARAT*