અંબાજી ખાતે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત ભાઈ શાહના જન્મદિન નિમિત્તે અંબાજી મંદિરમાં મા અંબેના ચાચર ચોક ખાતે અમદાવાદ શહેર ભાજપ મંડળ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોટાભાગે અમદાવાદ તથા અંબાજી શહેરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પ્રતેક કાર્યકર્તાઓ માટી સંખ્યા માં ભાગ લીધો હતો અને અંબાજી મંદિર ચાચર ચોક દિવડાઓથી ઝગમગી ઉઠ્યું હતુ
કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી પ્રદીપ ભાઈ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત ભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


