આજ રોજ કુંકાવાવ મોટી ખાતે આપડા ધારાસભ્ય શ્રી કૌશિક ભાઈ વેકરીયા ના જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી જન્મ દિવસ નિમિતે એક વૃદ્ધ માંજી ને પાકું મકાન બનાવી આપતા કુંકાવાવ મોટી ના સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી ) તેમજ તેમની પૂરી ટીમે કૌશિક ભાઈ ના જન્મ દિવસ ની એક નેક ઉદાહરણ આપી વૃદ્ધ માજી ના આશીર્વાદ લીધા તેમજ માંજી ના હસ્તે જ તેમના મકાન નું લોકાર્પણ કરાયું આ પ્રસંગ નિમિતે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલ ભાઈ અંટાળા સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) ઉપસરપંચ દેવેન્દ્રભાઈ ચોવટીયા સભ્ય શ્રી પરસોતમભાઈ આસોદરીયા. રાજુભાઈ દુહીરા. તાલુકા માલધારી ના પ્રમુખ મયુરભાઈ સાનિયા. સંજયભાઈ ગળથિયા મિહિરભાઈ અમરેલીયા. રમેશભાઈ ગળચર તેમજ ત્યાંના લોકો ઉપસ્થિત રહ્યા માજીએ કૌશિકભાઇ વેકરીયા ને તેમજ ગ્રામ પંચાયત ટીમને ખુબ ખુબ આશીર્વાદ આપ્યા અને આભાર વ્યક્ત કર્યો


