હાર્દિક કાનાબાર પ્રાચી
આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીતીર્થ ખાતે આવેલ SRK કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચી દ્વારા AIMCVT ( એ એલ એમ સિ વી ટી)માન્યતા અંતર્ગત CCC કોર્ષ ની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં પ્રાચી ખાતે કાર્યરત ટ્રેનીંગ સેન્ટર SRK કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચી ના સંચાલક જાદવ કમલેશભાઈ ,શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમજ ચૌહાણ અશ્વિનભાઈ તથા જય ભવાની વિદ્યાલય ના આચાર્ય શ્રી અલ્પેશભાઇ જાદવ હાજર રહ્યા હતા આ પરીક્ષામાં કુલ ૬૦ વિધાર્થી એ પરીક્ષા આપી હતી જેમાં પ્રેક્ટિકલ પરીક્ષા અને MCQ બેઝ થીયરી ની પરીક્ષા યોજાય હતી દરેક પરિક્ષાર્થી ને સંસ્થા દ્વારા ઉજ્વળ ભવિષ્ય માટે અને સારા પરિણામ ની શુભેચ્છાઓ પાઠવી હતી


