Gujarat

ઇંગ્લીશ દારૂનો કેસ શોધી કાઢતી પીપાવાવ મરીન પોલીસ ટીમ

હે ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર તથા હે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા નાઓએ પ્રોહી જુગારના કેસ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા તથા પીપાવાવ મરીન ટીમ દ્વારા પ્રોહી જુગાર ડ્રાઇવ તથા બિપોરજોય વાવાઝોડા સબબ પેટ્રોલીંગ દરમિયાન પીપાવાવ ધામ ગામ પાસે હાઇવે પર એક શંકાસ્પદ નંબર પ્લેટ વગરની સ્કુટી ઍક્સેસ ડબલ સવારી વાળીના ચાલકના કબ્જામાંથી ભારતીય બનાવટનો ઇંગલીશ દારૂ ના મુદ્દામાલ પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ ટીમ
પકડાયેલ આરોપી –
વિક્રમભાઇ ધીરૂભાઇ ગોહીલ ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.મહુવા જનતા પ્લોટ કુટીર નિવાસ તા.મહુવા
પકડવાનો બાકી આરોપી
વિજયભાઇ કાનાભાઇ ભેડા રહે.મહુવા જનતા પ્લોટ તા.મહુવા જી.ભાવનગર
પકડાયેલ મુદામાલા-
(૧) MAGIC MOMENTS ORANGE FLAVOURED VODKA કંપની સીલ પેક ૧૮૦ મી.લી.ની FOR SALE IN U,T OF
DADRA AND NAGAR HAVELI AND DAMAN AND DIU ONLY ની બોટલ નંગ ૩૭ કિ.રૂ.૨૮૮૬}*
 (૨) BAGPIPER DELUXE WHISKY કંપની સીલ પેક ૧૮૦ મી.લી.ની FOR SALE IN U.T OF DADRA AND NAGAR HAVELI
AND DAMAN AND DIU ONLY ની બોટલ નંગ ૪૩ કિ.રૂ.૨૩૦૫/-
 (3) મારૂતિ સુઝુકી કંપનીની એક્સેસ કંપનીની વાદળી કલરની નંબર પ્લેટ વગરની સ્કુટી કિ.રૂ.૫૦,૦૦૦/-ની મળી
કુલ કિ.રૂ.૫૫૨૫૧.
આ કામગીરી પો.સબ ઇન્સ.શ્રી એ.આર.છોવાળા સાહેબ તથા અના એ એસ આઇ મનસુખભાઇ મકવાણા તથા મહેન્દ્રભાઇ સોલંકી તથા પો.કોન્સ નવિનભાઇ બારૈયા તથા ચંપુભાઇ પોપટ પીપાવાવ મરીન ટીમ દ્વારા કરવામાં આવેલ છે,
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230611-WA0201.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *