Gujarat

છોટાઉદેપુર પોલીસે નગરમાં તહેવારોને લઈને ફ્રૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી

છોટાઉદેપુર નગરમાં આવનાર તહેવારોને લઈને પોલીસ મથકના પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા નગરના વિવિધ વિસ્તરોમાં આગામી તહેવારોને લઈને ફ્રૂટ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી .નગરમાં કોઈ બનાવ ન બને તેના માટે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં હતી

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230612_194139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *