છોટાઉદેપુર તાલુકાના ચિલીયાવાંટ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ની ઉજવણી તેમજ નવીન ઓરડાનું લોકાર્પણ કરાયું હતું તેમજ કટારવાંટ, કોલીયથાર મીઠાલી અને ગુનાટા જેવી અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં નાના ભૂલકાઓ પ્રવેશ આપવામાં આવ્યો હયો, જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ગુમાનભાઈ રાઠવા સીઆરસી પીનેશભાઈ પટેલ, અને ગૃપ આચાર્ય સંજયભાઈ તેમજ શાળાના શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


